e-MilkatSettlement Commissioner & Director of Land Records, Government Of Gujarat

  • Home
  • City Survey Offices
  • DILR Offices
  • SLR Offices
  • Contact Us

જમીનનો રેકર્ડ જોવા માટે (શહેર)

જમીનનો રેકર્ડ જોવા માટે (શહેર)

Click here

જમીનનો રેકર્ડ જોવા માટે (ગ્રામ્ય)

જમીનનો રેકર્ડ જોવા માટે (ગ્રામ્ય)

Click here

પરિવર્તનીય વિસ્તાર માં કરેલ અરજીનું સ્ટેટસ જાણવા માટે

પરિવર્તનીય વિસ્તાર માં કરેલ અરજીનું સ્ટેટસ જાણવા માટે

Click here

About City Survey

શહેર માપણી નગરપાલીકાના વહીવટ સાથે સંકળાયેલી છે. ૧૮૨૧માં સુરત શહેરની અને ૧૮૨૪માં અમદાવાદ શહેરની કરવામાં આવેલી શહેર માપણી જમીન પરના હકનો નિર્ણય ન કરાતા અને જાળવણી માટે કોઇ ગોઠવણ ન હોવાથી જે તે વખતે નિષ્ફળ નિવડી હતી.સને ૧૮૬૩માં તે વખતના અમદાવાદના કલેકટર મિ. ટી.સી.હોપે, જમીનના હકકો, દબાણો, સરકારના હકક, ભાડાની આકારણી, જમીનની ઉપયોગીતા નકકી કરવી, સત્તાપ્રકાર નકકી કરવા, બીનખેતી આકાર ઠરાવવો વિગેરે બાબતો માટે માપણી કરવાની સરકારમાં દરખાસ્ત કરી. દરખાસ્ત માન્ય રહી અને અમદાવાદ શહેરની માપણી ૧૮૬૩માં શરુ કરી.

Read More

3213922

Visitor

Designed & Developed by National Informatics Centre Gujarat State Centre, Gandhinagar